#rajput 136.668K Posts

Banna:- @the_mithurajsinh ➡ जय राजपुताना🚩 . ➡ एक बनो नेक बनो  #क्षत्रिय 🚩 . --------------------------------------------------- . ➡🔥🐯 @rajputana__tradition 🚩 ➡🔥🐯  @rajputana__tradition 🚩 ⬇ ⬇ ⬇ We are exploring our Rajputana 🔥🚩. ⬇ ⬇ Showing your love in the comment ❤🗨 . . ________________________________  #banna  #baisa #royal  #rajputana  #rajput  #love  #f4f  #l4l #picoftheday  #photooftheday  #amazing  #culture #instarajput  #instarajputana  #cute  #cutegirls #cuteboys  #udaipur #sirohi
Capture #Pratik #Rajput
#RAJPUT BOY #
हार जीत तो चलती रहेगी पर भाई ने सोए हुए युवाओं को जगा दिया ठाकुर अजय सिंह जय राजपूताना 🇮🇳😍 #Rajput #Thakur #jadoun #banna #ajaysingh #thakurajaysingh #president #Amusu
YaAr #bhra #RaJPut
#Rajput की स्टाइल और #Banna लूक देखकर अच्छे अच्छे डर जाते हैं ...!क्यूंकी #India में #Fogg नहीं #Rajputon का खौफ चलता है ....!!
ગીગો રાણીને કનડાના ડુંગરે લઇ ગયો. રાણીની આંખો રડી રડીને સોજીને દડા જેવી થઇ ગઈ છે ત્યારે ગીગો રાણીને માથે હાથ ફેરવીને કહે છે અરે બેટા હું તારો બાપ છું મારે તને સોને મઢાવવી છે,આટલું કહેતા તો ગીગો પણ બાળકની જેમ રડી પડ્યો: બેટા તું જ મારી રાણી છો ને જીવતી થઇ પાછી આવી છો ને ? તો તારા બાપને રડાવાય કે ઓવારણાં લઇ રાજી કરાય. આખરે રાણી પર પિતૃપ્રેમની અસર થઇને રાણીએ ગીગાને બાપ તરીકે જોયો. ગીગાએ પોતાના વચન મુજબ રાણીને પંદર દિવસ રાખી ને ઘોડા ઉપર રાણીને ઢેલાણા કાનાભાઈ વાળાને ત્યાં મૂકી ગયો ને સાથે સાથે અઢળક રૂપિયા દેતો ગયો ને રડતા રડતા દીકરીને જોતા જોતા કહેતો ગયો કે આ રૂપિયા રાણીને કરિયાવરમાં વાપરજો ને લગ્ન ટાણે વાવડ દેજો તો હું સાત પાતાળ ચીરીને પણ હું આવી જઈશ. ગામ આખું ભેગું થઇ ગયુ કે ગીગો રાણીને મૂકવા આવ્યો છે,ગામના હવે શરમાણા કે આપણને હતું કે ગીગો રાણીને ઘરમાં બેસાડશે? પણ રાણીએ માંડીને બધી લાંબી વાત કહી કે એ તો મને બહુ સારી રીતે રાખતા ને હાલતાચાલતા વાતવાતમાં રડી પડતા ને દીકરી દીકરી જ કરતા હતા. બધા વધુ શરમાયા કે આપણે તો કેવા નફ્ફટ ને અધૂરા વિચારવાળા છીએ કે કેવું કેવું વિચારી લઈએ છીએ. આખરે એક દિવસ રાણીના લગ્ન લેવાણા ને ગીગાને વાવડ મોકલતા ગીગો અચાનક લગ્નના મંડપમાં આવી ચડ્યો ત્યાં તો ભાગદોડ મચી ગઈ તો કાનાભાઈ વાળા અને અમરબાઇ ઉઠ્યા કે કે અરે ભાગો માં આ ગીગો બહારવટિયા તરીકે નહિ રાણીના બાપ તરીકે તેને ફેરા ફેરવવા આવ્યા છે. જયારે બહારવટિયાએ રાણીને ફેરો ફેરવ્યો ત્યારે તો સૌ કોઈની આંખમાં ઝળઝળિયાં આવી ગયા કે વાહ વાહ ખાનદાની મહિયા રાજપૂતની અને કાઠિયાવાડની . ગીગા મહિયાને મકતુપુર (માંગરોળ) ગામે એક બ્રાહ્મણે કસુંબામાં જાનમાં દગો કર્યો ને ત્યારે બહેનોએ એનો રાસડો જોડ્યો તો કે કસુંબાના પ્યાલા વીરા, કસુંબાના પ્યાલા,બાંધવે કસુંબા ઘાલ્યા રે,માયાળુ વીર આખરે ગીગો ફોજની હાથે પકડાવા કરતા હાથે જ તલવાર ખાઈ મર્યો ને તેની પાસે રહેલી તલવારને હાર દેતો ગયો કે આ તલવાર પ્રભાસપાટણવાળા ઉદયશંકર કાકાને પહોંચાડજો કે આ તલવાર હું બીજ ગામેથી લઇ ગયેલો તે પાછી મોકલું છું, આ તલવાર આજે પણ જૂનાગઢ ખાતે શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈને ઘેર છે. જેની જાનમાં આવતા આવું બન્યું તે મોરલીશા પણ અફસોસ કરી મીંઢોળબંધો ગીગાની લાશ પર જ તલવાર ખાઈ મર્યો, આવી એ યુગની રખાવટ, ખાનદાની અને શરમ હતી #jairajputana #rajput
Trending @village_walla टैग , शेयर😘😘 #chaudhary #dhull #pai #haryana #haryanvi #karnal #kaithal #ambala #sirsal #delhi #chandhighar #love #brothers #bhai  #jaan #jaat #ror #rajput #pandit #saini #nazare #kabbadi #fan #yaar #dhak #villagewalla #trendingworld #real #kasuteharyanvi #punjabi Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla Follow me 👉 @village_walla
Khammaghani Sa 😊🙏🏻 #rajput
Please don’t forget to smile :) #being_himachali #rajput
This man is slaying totally....😍😍 Why sooo cute??😘 Can't take off my eyes 😭😭😍😍 Keep smiling love ❤ • • • @sushantsinghrajput #Sushantsinghrajput #Sushant #singh #rajput #luxgoldenroseawards2017
#Rs the #Rajput